25 July 2025 ના રોજ War 2 નો ટ્રેલર રિલીઝ થયો.
Credit: Instagram
ટ્રેલર ~2 મિનિટ 35 સેકન્ડ નું છે, એક્શન અને ડ્રામાથી ભરેલો.
Hrithik Roshan અને Jr NTR વચ્ચેની ટક્કર જોઈને ફેન્સ દંગ રહી ગયા.
Hrithik Roshan ફરી આવ્યો છે Kabir તરીકે ન્યુ લૂક માં.
Jr NTR હિન્દી ફિલ્મમાં પહેલીવાર નજરે પડે છે ખાસ કરીને એક્શન મોડ માં.
Kiara Advani એક્શન અવતાર માં બોલ્ડ અંદાજે દેખાય છે.
Jet flight, sniper, bike chase જેવા એક્શન દ્રશ્યો છે.
ફિલ્મનું શૂટિંગ Mumbai, Kashmir, Japan જેવી જગ્યાએ થયું.
મોટાં visuals છે પણ અમુક જગ્યાએ VFX ની અછત લાગી.
War 2, YRF Spy Universe નો મહત્વનો ભાગ છે.
ફિલ્મ 14 August 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ