Hrithik અને Jr NTR ની જોડી એ ફિલ્મની Highlight બની.
Credit: Instagram
Jr NTR ની એન્ટ્રી સીન ફેન્સ માટે Goosebumps ભર્યું રહ્યો છે.
Hrithik નો ફિલ્મ ના બીજા ભાગમાં અભિનય બધાને ખુબ પસંદ આવ્યો.
એક્શન દ્રશ્યો અને Climax ઇમોશનલ અને જુસ્સાદાર છે.
War 2 માટે ફેન્સે ₹1000 Cr સુધીની કમાણીની આશા રાખી.
Plane વાળું VFX દૃશ્ય નબળું અને બોરીંગ લાગ્યું.
કહાનીમાં ઊંડાણ અને તર્કનો અભાવ રહ્યો.
Ayan Mukerji નું દિગ્દર્શન બહુ અસરકારક લાગ્યું નહિ.
Screenplay ક્યારેક predicted અને થોડું લાંબુ લાગ્યું.
સોશિયલ મિડીયા પર પ્રતિસાદ જુદાંજુદાં જોવા મળ્યા.
War2 માં Hrithik & Jr NTR ની જોડી છે મજેદાર, પણ કહાની માં કઈ ખાસ નથી.
Recommended Stories
entertainment
Mouni Roy નો લુક: સિમ્પલ, સ્ટનિંગ અને સુપર એલિગન્ટ
entertainment
ટ્રેડિશનલ લૂકમાં Rashmika Mandanna – ગજરા સાથે લાજવાબ અંદાજ
entertainment
Johnny Lever: 40 વર્ષથી હસાવતો એક Comic Legend
entertainment
ક્રિકેટ અને બિઝનેસ જગતનું મળતાવળ – અર્જુન સાથે સાનિયાનો નવો સફર