સ્ટ્રેસ ઘટાડનારા નૅચરલ ખાદ્ય પદાર્થો
ડાર્ક ચોકલેટ – બ્રેઇનને હેપ્પી હોર્મોન આપે છે અને સ્ટ્રેસ ઘટાડે છે
બદામ – મેગ્નેશિયમ સમૃદ્ધ, નર્વ્સને શાંત રાખે છે.
દહીં – ગુટ હેલ્થ સુધારે છે, મૂડને બેલેન્સ રાખે છે.
ગ્રીન ટી – તેમાંનો એલ–થીનાઇન માનસિક શાંતિ લાવે છે.
કેળું – પોટેશિયમ અને વિટામિન B6 થી મૂડ ઈમ્પ્રૂવ થાય છે.
ઓટ્સ – બ્લડ શુગર બેલેન્સ કરે છે, તણાવ ઓછું કરે છે.
પપૈયું – વિટામિન C થી સ્ટ્રેસ હોર્મોન ઘટાડે છે.
અખરોટ – ઓમેગા–3 થી બ્રેઇન શાંત અને ફોકસ્ડ રહે છે.
હળદરવાળું દૂધ – શરીર અને મનને રાતે શાંતિ આપે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ