વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો? તો શું ઘઉં ખાઈ શકાય કે નહીં
ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે, પણ તે શરીરને Energy આપે છે
રિફાઈન્ડ આટું (મેદા) ટાળો — તેમાં ફાઈબર ઓછું હોય છે અને ફેટ વધારી શકે છે
આખું ઘઉં (Whole Wheat) વધુ સારું — તેમાં ફાઈબર અને પ્રોટીન બંને મળે છે
વજન ઘટાડવા માટે portion control રાખવું જરૂરી છે. ઘઉં વધુ ખાશો તો વજન વધશે.
ઘઉં સાથે શાકભાજી, દાળ અને સલાડ ખાવાથી પાચન સુધરે છે.
ભોજન પછી થોડું ચાલવું — પાચન અને કેલરી બર્ન બંનેમાં મદદરૂપ બને છે.
રાતે ભારે રોટલી ન ખાવો — હળવું ડિનર રાખો.
પૂરતું પાણી પીવું અને શુગરયુક્ત ખોરાક ટાળો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ