પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડમાં સોડિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
તમારા આહારમાં તાજા ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ.
ફૂડ પેકેટ ખરીદતા પહેલા તેના પર સોડિયમનું લેબલ ખાસ તપાસો.
મીઠાને બદલે લીંબુ, મરી અથવા અન્ય મસાલાથી સ્વાદ વધારો.
રસોઈ બનાવતી વખતે શરૂઆતથી જ મીઠું ઓછું નાખવાની આદત પાડો.
વધુ પાણી પીવાથી શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર નીકળી જાય છે.
અથાણાં, પાપડ અને સોસમાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ