તમારી સ્કિન ટાઈપ શું છે — ઓઈલી, ડ્રાય કે કોમ્બિનેશન?
પ્રોડક્ટ પર PARABEN, SULFATE, ALCOHOL છે કે नहीं ચેક કરો.
એક્ટિવ ઈન્ગ્રેડિયન્ટ્સ — Vitamin C, Niacinamide, Retinol ધ્યાનથી જુઓ.
એક્સપાયરી ડેટ હંમેશા ચેક કરવી — જૂનો પ્રોડક્ટ નુકસાન કરે.
પેચ ટેસ્ટ જરૂરી — સીધી સ્કિન પર લાગુ ના કરવું.
Dermatologically Tested છે કે નહીં તે જુવો.
Fragrance free છે કે નહીં — સંવેદનશીલ સ્કિન માટે મહત્વનું.
SPF વાળા પ્રોડક્ટ માટે PA+++ અને SPF નંબર ચેક કરો.
Brand નો ટ્રસ્ટ, રેટિંગ અને રિવ્યુ ધ્યાનમાં લો.
તમારી સ્કિન કન્ડિશન મુજબ પ્રોડક્ટ પસંદ કરો — guess ના કરવું.
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો