રાત્રે ભારે તેલવાળું ખાવું ટાળો — ઊંઘ બગડે છે.
મસાલેદાર ખોરાક ન ખાવું — એસિડિટી વધે છે.
મીઠાઈ અથવા વધારે શુગર વાળી વસ્તુ ન ખાવું.
કોફી, ચા અથવા કેફીન વાળી ડ્રિંક્સ સુતા પહેલા ટાળો.
સોડા અને કોલ્ડડ્રિંક્સ ઊંઘ ડિસ્ટર્બ કરે — ન પીવા.
ચોકલેટ સુતા પહેલા ન ખાવું — કેફીન અસર કરે છે.
દહીં રાત્રે ટાળો — ઠંડકથી કફ થાય.
તળેલી વસ્તુઓ ન ખાવું — ડાઈજેસ્ટન ભારે પડે.
બહુ વધારે ફળો ન ખાવા — શુગર લેવલ વધે.
રાત્રે heavy dinner ટાળો — હળવું અને time પર જમવું.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ