દરરોજ 5,000 સ્ટેપ્સ ચાલવાથી શરીરમાં અદ્ભુત ફેરફાર થાય છે
લાઇટ એક્સરસાઈઝ તરીકે ગણાય—બેગીનર માટે પરફેક્ટ સ્ટાર્ટ.
વજન ઘટાડવામાં મદદ, કારણ કે બોડી સતત કૅલરી બર્ન કરે છે.
હાર્ટ હેલ્થ સુધરે, બ્લડ સર્ક્યુલેશન વધુ સારું બને છે.
બ્લડ શુગર કંટ્રોલ રહે—ડાયાબિટીઝ જોખમ ઓછી થાય.
ડેઈલી વોકથી થાક ઓછો અને એનર્જી લેવલ વધારે થાય છે.
મુડ સુધરે, સ્ટ્રેસ ઘટે—વોકિંગ એ નેચરલ મેડિસિન છે.
પગના સ્નાયુઓ, હિપ્સ અને કોર મજબૂત બને છે.
ડાઈજેસ્ટિવ સિસ્ટમ સારી થાય—ભોજન સરળતાથી હજર થાય.
માત્ર 30–40 મિનિટ વોકથી શરીર હેલ્ધી અને લાઇટ લાગે છે
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ