ડિસ્પ્લે: ૧.૫K રિઝોલ્યુશનવાળી શાનદાર AMOLED ડિસ્પ્લે જોવા મળશે.
પ્રોસેસર: તેમાં અત્યાધુનિક ડાયમેન્સિટી ૯૪૦૦ ચિપસેટ હોવાની શક્યતા છે.
કેમેરા: ૨૦૦MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ સાથે દમદાર કેમેરા સેટઅપ મળશે.
ઝેઈસ લેન્સ: બેસ્ટ ફોટોગ્રાફી માટે ઝેઈસના શક્તિશાળી લેન્સ જોવા મળશે.
બેટરી: ૬૦૦૦mAh ની મોટી બેટરી અને સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
ડિઝાઇન: ફોનમાં પ્રીમિયમ લુક અને કર્વ્ડ એજવાળી નવી ડિઝાઇન જોવા મળશે.
લોન્ચ: આ સ્માર્ટફોન ૨૦૨૬ના પ્રારંભમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે.
Recommended Stories
tech-gadgets
ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત
tech-gadgets
Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ
tech-gadgets
Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!
tech-gadgets
Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ