વિટામિન D કેમ જરૂરી? હાડકાં મજબૂત રાખે, ઇમ્યુનિટી વધારે અને મૂડ સ્ટેબલ રાખે.
સૂર્યપ્રકાશ – સૌથી મોટું સ્ત્રોત રોજ 15–20 મિનિટ સૂર્યની હળવી કિરણોમાં રહેવું.
સવારે 8–10 વચ્ચેનો સૂર્યપ્રકાશ ઉપયોગી આ સમયે UVB રેશ યોગ્ય હોય છે
વિટામિન D થી ભરપૂર ખોરાક દૂધ, દહીં, ઈંડા, માછલી, ગાયનું ઘી વગેરે.
મશરૂમ પણ સહાય કરે સૂર્યપ્રકાશમાં રાખેલા મશરૂમ વિટામિન D વધારવામાં ફાયદાકારક.
નિયમિત એક્સરસાઇઝ ચાલવું, જોગિંગ અને યોગા—શરીરને વિટામિન D શોષવામાં મદદરૂપ.
ફેટી ફૂડ શામેલ કરો ઓલિવ ઓઇલ, એવોકાડો, બદામ—ફેટ્સ વિટામિન D શોષણ વધારે
સ્કિનને સંપૂર્ણ કવર ન કરો હદથી વધારે કપડાં UVB પહોંચતા રોકે છે
વિટામિન K2 અને મેગ્નેશિયમનો સમાવેશ આ બંને વિટામિન D ને પ્રોપર કામ કરવા મદદ કરે.
સપ્લીમેન્ટ્સ છેલ્લો વિકલ્પ જો લેવલ ખૂબ ઓછો હોય તો ડૉક્ટર સલાહથી જ સપ્લીમેન્ટ લો.

Recommended Stories

health-lifestyle

ઉનાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે બેસ્ટ આઉટફિટ્સ

health-lifestyle

સૂર્યપ્રકાશ વગર પણ ઘરમાં ઉગી શકે છે આ 5 શાનદાર ઇન્ડોર પ્લાન્ટ્સ

health-lifestyle

ઓર્ગેન્ઝા સાડીની આ લેટેસ્ટ ડિઝાઈન્સ 2026 માં રહેશે ફૂલ ટ્રેન્ડમાં

health-lifestyle

ઉનાળા માટે બેસ્ટ 15 કુર્તી: મેળવો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક