દૂધ – દૂધ પીવાથી Vitamin D સાથે કૅલ્શિયમ મળે
દહીં – "દહીં Vitamin D અને પ્રોબાયોટિક્સ આપે છે."
ચીઝ – "ચીઝ Vitamin D અને હાડકાં મજબૂત બનાવે છે."
મશરૂમ – "સૂર્યપ્રકાશમાં ઉગેલા મશરૂમ Vitamin D આપે છે."
સોયા મિલ્ક – "દૂધ ન પીતા લોકો માટે સોયા મિલ્ક શ્રેષ્ઠ વિકલ્પ."
ઓટ મિલ્ક – "ઓટ મિલ્કમાં પણ Vitamin D ઉમેરાયેલું હોય છે."
બદામ મિલ્ક – "બદામ દૂધ સાથે Vitamin D મળે છે."
ઓરેન્જ જ્યૂસ – "કેટલાક જ્યૂસમાં Vitamin D ઉમેરાયેલું હોય છે."
ખોરાક સાથે રોજ થોડું સૂર્યપ્રકાશ લેવું ભૂલશો નહીં.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ