થાક લાગવો: પૂરતી ઊંઘ પછી પણ સતત થાકનો અનુભવ થવો.
હાડકાનો દુખાવો: કમર અને સાંધામાં સતત દુખાવો રહેવો.
રોગપ્રતિકારક શક્તિ: વારંવાર બીમાર પડવું અથવા ચેપ લાગવો.
સ્નાયુઓમાં નબળાઈ: સ્નાયુઓમાં ખેંચાણ અને નબળાઈ અનુભવવી.
માનસિક સ્થિતિ: ડિપ્રેશન અથવા મૂડમાં વારંવાર ફેરફાર થવો.
ઘા રૂઝાવવામાં વિલંબ: શરીરમાં ઈજા કે ઘા જલ્દી ન રુઝાવો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ