વિટામિન B12 રક્તમાં હિમોગ્લોબિન બનાવે છે અને નર્વસ સિસ્ટમને મજબૂત રાખે છે.
થાક લાગવો, ચક્કર આવવા, હાથ-પગમાં સુવાશ, યાદશક્તિ ઘટવી જેવા લક્ષણો દેખાય છે.
ચિકન, માછલી, ઈંડા અને લિવર વિટામિન B12 થી સમૃદ્ધ છે.
દૂધ, દહીં, પનીર અને ઘી B12 માટે સારા સ્ત્રોત છે.
સેલમન, ટ્યુના અને સરડીન જેવી માછલીઓમાં B12 ભરપૂર હોય છે.
ઈંડાના પીળા ભાગમાં વિટામિન B12 ભરપૂર હોય છે, જે રક્ત અને નર્વ્સ માટે ફાયદાકારક છે.
અનાજ, સોયા મિલ્ક અને પ્લાન્ટ-બેઝ્ડ દૂધમાં ફોર્ટિફાઈડ B12 ઉપલબ્ધ છે.
મૂંગ, રાજમા, છોલા અને મશરૂમ થોડા પ્રમાણમાં B12 આપે છે.
જો ખોરાકથી પૂરતો B12 ન મળે તો સપ્લિમેન્ટ્સ લેવાં જરૂરી છે
B12 થી ભરપૂર ખોરાક દૈનિક આહારમાં લેવાથી તાકાત, એકાગ્રતા અને તંદુરસ્તી જળવાઈ રહે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ