Back Back
Vicky Kaushal એ તેનું સફર 2015 માં Masaan થી શરૂ કરીયુ હતું.
Credit: Instagram
આ ફિલ્મે એને એક્તિંગ દુનિયામાં ઓળખ આપવાનું કામ કર્યું.
Neeraj Ghaywan ના નિર્દેશન હેઠળ Masaan બની હતી ખાસ.
Richa Chadha સાથે કામ કરવાનો એનો પહેલો અનુભવ હતો.
Vicky એ કહ્યું – "આ સફરનો ભાગ બનવા બદલ દિલથી આભારી છું."
Masaan માં એના સિમ્પલ પાત્ર જોઇને લોકો ચોકી ગયા હતા.
Masaan થી Vicky એ દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું.
તે પછી Vicky એ એકથી વધુ યાદગાર પાત્ર આપ્યા.
આજે 10 વર્ષ પછી એ આભારી છે દરેક ક્ષણ માટે.
Vicky એ fans, crew અને Masaan team ને દિલથી આભાર વ્યક્ત કર્યો.
Vicky હવે સોશિયલી સ્ટ્રોંગ અને રીયલ સ્ટોરી પસંદ કરે છે.
અભિનય સાથે હવે એ larger-than-life cinema તરફ વળે છે.
હિસ્તોરીક્લ રોલ્સ માં પણ એ પોતાનું અલગ જ પ્રેસેન્સ લાવે છે.
આગામી સમયમાં Vicky નવા creative ચેલેન્જ સ્વીકારી શકે.
Bollywood માં Vicky હવે એક અનોખા અભિનેતા નું સિમ્બોલ બની ગયો છે.

Recommended Stories

image

gujarat

Janki Bodiwala નું રાષ્ટ્રીય એવોર્ડ જીતવું – ગુજરાતનો ગૌરવ
image

entertainment

Anushka Sen ના ફોટોઝ જોઇને ફેન્સએ કહ્યુ – Wow Moment!
image

entertainment

Avneet Kaur ની નવી તસવીરોમાં એન્જલ જેવી સુંદરતા
image

entertainment

SRK ને મળ્યો પ્રથમ National Award – એક સપનાનું સાકાર થવું