મેષ રાશિ: નવી મિલકત, વાહન ખરીદવા કે રોકાણ કરવા માટે અનુકૂળ સમય.
નોકરીમાં માન-સન્માન, પ્રમોશન અને અટકેલા પૈસા પાછા મળશે.
કન્યા રાશિ: આવકના નવા સ્ત્રોત ઉભા થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
નવી નોકરીની તકો મળશે અને માનસિક તણાવ ઓછો થશે.
મકર રાશિ: જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે અને ગેરસમજ દૂર થશે.
વ્યવસાયિક ભાગીદારીમાં મોટો નફો અને નવી ઓફર મળી શકે છે.
Recommended Stories
dharama
શનિની વક્રી ચાલ: શ્રાવણ પહેલાં ૪ રાશિઓ બનશે માલામાલ!
dharama
સૂર્યનું કર્ક રાશિમાં ગોચર: આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
ગ્રહોનું મોટું ગોચર: આ 4 રાશિઓ પર થશે ધન અને સફળતાનો વરસાદ
dharama
માતા લક્ષ્મીની કૃપા: જ્યેષ્ઠ પૂર્ણિમાથી ખુલશે આ રાશિઓનું ભાગ્ય