વૃષભ રાશિ - ૧૧મા ભાવમાં શુક્રનું ગોચર આર્થિક લાભ અને પ્રગતિ લાવશે.
વિદેશ વેપારમાં મોટો નફો અને ભાઈ-બહેનોનો સહયોગ મળશે.
કર્ક રાશિ - ભાગ્ય સાથ આપશે, જેનાથી આવક અને સંપત્તિમાં વૃદ્ધિ થશે.
પરિવારમાં ખુશીઓ વધશે અને વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે.
કન્યા રાશિ - સામાજિક પ્રતિષ્ઠા વધશે અને જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
પ્રેમ જીવનમાં સુધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
ધન રાશિ - બાળકો તરફથી સારા સમાચાર અને વાહન ખરીદીના યોગ બનશે.
ઉધાર પૈસા પરત મળી શકે છે અને સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે.
Recommended Stories
dharama
અખાત્રીજ પર સર્જાશે શક્તિશાળી ગજકેસરી યોગ: આ રાશિના જાતકો થશે માલામાલ
dharama
2 મેથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય: સર્જાશે શક્તિશાળી લાભ દ્રષ્ટિ રાજયોગ
dharama
શનિ જયંતિ પર ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, શનિદેવ ખોલશે કિસ્મતના તાળા
dharama
Akshaya Tritiya 2026: રાશિ પ્રમાણે શું ખરીદવું?