/>
ગાજર (Carrot) વિટામિન A થી ભરપૂર, દ્રષ્ટિ માટે ઉત્તમ અને શિયાળામાં શરીરને ગરમ રાખે છે
મેથી (Fenugreek Leaves) શિયાળામાં શરીરને ગરમ રાખે અને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે
બ્રોકોલી (Broccoli) ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે અને એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર છે.
મટર (Green Peas) પ્રોટીનથી ભરપૂર અને ઠંડીમાં સ્વાદિષ્ટ શાક બને
પાલક (Spinach) આયર્ન અને વિટામિન C થી ભરપૂર — તાકાત વધારશે અને ત્વચા તેજસ્વી રાખશે.
કોબી (Cabbage) પાચન માટે સારું અને ફાઇબરથી ભરપૂર.
બીટ (Beetroot) લોહ વધારશે અને શરીરને એનર્જી આપશે.
તુવેર (Pigeon Peas) પ્રોટીન અને પોષક તત્ત્વોથી ભરપૂર – શિયાળાની ગરમી જાળવે.
મૂળો (Radish) ડિટોક્સિફાય કરે અને પાચન માટે ઉત્તમ.
શીમલા મરચાં (Capsicum) રંગ, સ્વાદ અને વિટામિન C ત્રણેયનું પરફેક્ટ કોમ્બો!

Recommended Stories

health-lifestyle

શિયાળાની ઠંડીમાં ગરમાગરમ તાકાત આપશે સૂકા મેવાં

health-lifestyle

ગરમ ખીચડી, હોટ સૂપ, અને મીઠો હલવો વિન્ટર વાઈબ્સ ઓન પોઇન્ટ

health-lifestyle

દરરોજ સલાડ ખાવાના હેલ્ધી ફાયદા

health-lifestyle

શિયાળાની ઠંડીમાં પણ સ્ટાઇલ ઓન પોઈન્ટ રાખો