Gujaratની Vavs—ઇતિહાસ, કલા અને રહસ્યોનો અનોખો ખજાનો.
Rani Ki Vav – Patan વિશ્વપ્રસિદ્ધ Vav, UNESCO Heritage… પણ તેમાં છુપાયેલું Underground design આજે પણ ચકિત કરે છે.
Adalaj Ni Vav – Gandhinagar ત્યાગની કહાણી ધરાવતી Vav—ભૂલભુલૈયા જેવા રસ્તા અને અનોખું cooling system.
Dada Harir Ni Vav – Ahmedabad અરબિક + હિન્દુ શૈલીનું રેર મિક્સ. અંદર હંમેશા ઠંડક રહેતી.
Navlakhi Vav – Baroda (Vadodara) માનવામાં આવે છે કે આ Vav બનાવવા 9 લાખનો ખર્ચ થયો—માટે નામ Navlakhi.
Mata Bhavani Ni Vav – Ahmedabad નાની પણ spiritual energy ભરેલી stepwell—ઘણા લોકો અજાણ છે.
Sahasralinga Talav Vav – Patan રાજાઓ દ્વારા બનાવાયેલી આ Vav પાણીનું શક્તિશાળી Scientific Storage System.
Bhamariya Vav – Mehsana જંગલમાં છુપાયેલી આ Vavનાં થાંભલાઓ પર અનોખી શિલ્પકલા.
Amritvarshini Vav – Ahmedabad આ Vav જમીન નીચે પાણીની ટ્રાવેલ સાયન્સ બતાવે છે—ટોટલી Underrated.
Recommended Stories
gujarat
ગૌરવવંતું અમદાવાદ: 615 વર્ષની ભવ્ય વિરાસત
gujarat
ગુજરાતના દેશી નાસ્તા એટલે સ્વાદ અને પરંપરાનો પરફેક્ટ મિલાપ
international
વનતારા મેસી સાથે અનંત અંબાણી અને રાધિકા અંબાણી વૈશ્વિક ગ્લેમનો સંગમ
gujarat
ગુજરાતના ગુપ્ત ધોધો… જ્યાં રસ્તો પણ adventure છે અને દૃશ્ય pure magic