મની પ્લાન્ટને હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં રાખવો જોઈએ.
આ છોડ ક્યારેય જમીન પર ન ફેલાવો જોઈએ, તેને દોરી વડે ઉપર ચડાવો.
મની પ્લાન્ટમાં શુક્રવારે લાલ દોરો બાંધવાથી ધન લાભના યોગ બને છે.
સૂકાયેલા પાંદડા તરત દૂર કરો, કારણ કે તે આર્થિક નુકસાનનું પ્રતીક છે.
આ છોડને ક્યારેય ઘરની બહાર ન લગાવો, અંદર રાખવું વધુ શુભ કેહવાય છે.
કાચની વાદળી બોટલમાં મની પ્લાન્ટ રાખવો ભાગ્યશાળી માનવામાં આવે છે.
મની પ્લાન્ટ ચોરી કરીને લગાવવો અશુભ છે, હંમેશા ખરીદીને જ લગાવો.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો