વડોદરા ખાતે INDU ફાઉન્ડેશન દ્વારા આયોજીત નેશન ફર્સ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કેન્દ્રીય
જળ શક્તિ મંત્રી તેમજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના હસ્તે કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયરશ્રી પીન્કીબેન સોની,સાંસદશ્રી ડૉ.હેમાંગભાઈ જોષી.
ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડિયા, શહેર પ્રમુખશ્રી ડૉ.જયપ્રકાશ સોની,શહેર પૂર્વ પ્રમુખશ્રી ડૉ.વિજયભાઈ શાહ સહીત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી