આ કોઈ ફિલ્ટર નથી......ઉર્ફી પોતાના ચહેરાની હાલત બતાવે છે.
Credit: Instagram
ફિલર્સ ખોટી રીતે લાગ્યા હતા, જેના કારણે ચહેરો ખરાબ લાગતો હતો.
ફિલર્સ ખોટી જગ્યાએ ‘મિસપ્લેસ’ થઈ ગયા.
ફિલર્સ કઢાવાનું ખુબ જ પીડાદાયક હતું, ઉર્ફીએ ખુલાસો કર્યો
હું ફરીથી ફિલર્સ કરાવિશ, પણ હવે વધારે કુદરતી રીતે – એવું તે કહે છે.
ફિલર્સ કરાવું ખરાબ નથી, પણ યોગ્ય રીતે અને યોગ્ય ડૉક્ટર પાસેથી કરાવવું.
ફેન્સી ક્લિનિક્સ ને બધું નથી આવડતું, લોકોને ચેતવણી આપી.
તસવીરો વાયરલ થઈ રહી છે, કારણ કે ચહેરાની સ્થિતિ બગડેલી દેખાઈ રહી છે.
લોકોએ ટ્રોલકરી ઉર્ફીને, પણ ઉર્ફીએ ખુલ્લા દિલથી વાત સેર કરી.
મુલ્યવાન શીખ – સૌંદર્ય માટે પણ સમજદારી, સંયમ અને સાચી પસંદગિ જરૂરી છે.
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ