/>
એક જ ડ્રેસ, ત્રણ લૂક! થોડું ક્રિએટિવ બનીને તમે એક જ આઉટફિટથી 3 નવો લુક બનાવી શકો છો
લુક 1 – કેઝ્યુઅલ કૂલ તમારો ડ્રેસ સાથે સ્નીકર્સ, મિનિમલ જ્વેલરી અને ક્રૉસબોડી બેગ – પરફેક્ટ ડે લુક
લુક 2 – પાર્ટી રેડી હીલ્સ, શાઇની ઇયરિંગ્સ અને bold lipstick – હવે એ જ ડ્રેસ બને ગ્લેમ લુક
લુક 3 – ક્લાસી ઑફિસ સ્ટાઇલ બ્લેઝર ઉમેરો, હળવો મેકઅપ કરો અને લૂકને સોફ્ટ રાખો – office perfect outfit
એક્સેસરીઝ છે કી બેલ્ટ, બેગ, અને જ્વેલરી બદલો – અને લુક તરત ચેન્જ થઈ જાય
ફૂટવેર સાથે એક્સપેરિમેન્ટ કરો સ્નીકર્સથી હીલ્સ સુધી – ફૂટવેર બદલો એટલે લૂક બદલાઈ જાય
લેયરિંગ માજિક જૅકેટ, શર્ટ અથવા સ્કાર્વ ઉમેરો – લેયરિંગ આપે નવી ફીલ
હૅટ અને સનગ્લાસ લુક કૅઝ્યુઅલ ડે માટે હૅટ અને શેડ્સ એડે કરવાથી લૂક બને વધુ સ્ટાઇલિશ
બેગ ચેન્જ, લૂક ચેન્જ! ટોટ બેગ, ક્લચ કે બૅકપૅક – અલગ બેગથી ફેશનમાં ફ્રેશનેસ આવે છે
એક આઉટફિટ, અનેક સ્ટોરીઝ! ક્રિએટિવ કોમ્બિનેશન સાથે તમે રોજ નવો લુક બતાવી શકો છો
Recommended Stories
health-lifestyle
ગરમ ખીચડી, હોટ સૂપ, અને મીઠો હલવો વિન્ટર વાઈબ્સ ઓન પોઇન્ટ
utility
આ 2025ની ફૂટવેર લિસ્ટ સાથે તમારું ફેશન ગેમ રાખો એકદમ ઓન પોઈન્ટ!
utility
પિઝ્ઝાનો સ્વાદ વધારનાર ઓરેગાનો હવે બનાવો ઘરમાં જ
utility
ટેમ્પલ જ્વેલરી પરંપરાનો ગૌરવ અને રોયલ લુકનો રંગ