Back Back
ઘૂંટણ ને આરામ આપો અને ઊંચા રાખો જેથી સોજા ઓછા આવે.
બરફના પેક 15-20 મિનિટ દિવસ માં 3-4 વખત લગાવો.
48 કલાક પછી ગરમ ટેલ અથવા હીટિંગ પેડ વાપરો.
રોજ હળદરવાળું દૂધ પીવો, એ દુખાવો ઓછો કરે છે.
ગરમ તેલથી હળવા હાથે મસાજ કરો ઘૂંટણ આરામ પામશે.
રોજે ચાલવું અને હળવી કસરત કરવી.
વજન નિયંત્રિત રાખો, વધારે ભારથી ઘૂંટણ દુખે છે.
તુલસીના પાન ચાવવાથી સોજો અને દુખાવામાં રાહત મળે.
જીરું પાણી પીવાથી પેટનો ગેસ અને દુખાવો ઓછો થાય છે.
જાડા કપડાં ટાળો, ખાસ કરીને ઘૂંટણ નજીક દબાણ ન પડે.
સ્ટ્રેચિંગ નિયમિત કરો, જેથી સ્નાયુ મજબૂત બને.

Recommended Stories

image

entertainment

યૂટ્યુબર આશીશ ચંચલાણીએ માત્ર 6 મહિનામાં 40 કિલો વજન ઘટાડ્યું
image

health-lifestyle

આ વસ્તુ વાળના દરેક દુખાવાનો ઉપાય છે !
image

health-lifestyle

જન્મ મહિના પ્રમાણે વ્યક્તિગત ગુણો
image

dharama

શું વાસ્તુના કારણે નસીબ અટકી ગયું છે? જાણો રૂમની દિશા