આળસ આવે છે? આ ઉપાય અજમાવો અને એક્ટિવ બનો
સવારે વહેલું ઉઠો દિવસની સારી શરૂઆત કરો
પાણી પીવાની આદત ઉઠતાં જ એક ગ્લાસ પાણી પીવો
નિયમિત વ્યાયામ 10–15 મિનિટ ચાલવું પણ પૂરતું
મોબાઇલ ઓછું વાપરો સ્ક્રીન ટાઈમ ઘટાડો
ટાસ્ક લિસ્ટ બનાવો નાના લક્ષ્ય નક્કી કરો
પૌષ્ટિક આહાર જંક ફૂડ ટાળો
પોઝિટિવ વિચારો મનને પ્રેરણા આપો
પૂરતી ઊંઘ 7–8 કલાક ઊંઘ જરૂરી

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ