નરમ અને સ્મૂથ હોઠો માટેના બેસ્ટ ટીપ્સ
લિપ બામનો ઉપયોગ કરો દરરોજ લિપ બામ લગાવો જેથી હોઠ સૂકા ન રહે
હાઇડ્રેટ રહો પૂરતું પાણી પીવાથી હોઠની નરમાઈ જળવાય છે.
હની માસ્ક લગાવો મધ હોઠને કુદરતી રીતે નરમ બનાવે છે.
કોકોનટ તેલનો ઉપયોગ કરો કોકોનટ તેલ હોઠને મોઈશ્ચરાઇઝ રાખે છે
લિપ સ્ક્રબ કરો શક્કર અને મધથી હળવો સ્ક્રબ કરી ડેડ સ્કિન દૂર કરો
સન પ્રોટેક્શન જરૂરી છે SPF ધરાવતો લિપ બામ લગાવો જેથી સનડેમેજ ન થાય
હેલ્ધી ખોરાક લો વિટામિન E અને Cથી ભરપૂર ખોરાક ખાઓ.
સુતા પહેલાં લિપ કેર કરો રાત્રે લિપ ઓઇલ અથવા પેટે્રોલિયમ જેલી લગાવો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ