અમે વીર શહીદોને નમન કરીએ છીએ, જેમણે દેશ માટે બધું ત્યાગ્યું.
તેમનો ત્યાગ અમારું ગૌરવ છે.
અને અમારું સંકલ્પ છે કે અમે તેમને ક્યારેય ભૂલીશું નહીં.
1. મુરલી નાયક પાકિસ્તાની શેલિંગમાં શહીદ થયા.
2.SI મહમ્મદ ઈમ્તિયાઝ RS પુરા સેક્ટરમાં શહીદ થયા.
3. ગનર દિનેશ શર્મા સરહદ પર કામગીરી દરમિયાન શહીદ થયા.
4. સિપાહી સાચિન યાદવ અથડામણમાં શહીદ થયા.
5. એરમેન કમલ કંબોજ દેશસેવા દરમિયાન શહીદ થયા.
6. અમિત ચૌધરી બચાવતા શહીદ થયા.
7. સર્જન્ટ સુરેન્દ્ર મોગરા શેલિંગમાં શહીદ થયા.
8. સુરજ યાદવ સરહદી કામગીરીમાં શહીદ થયા.
તેમના ત્યાગ અને વીરતા હંમેશાં યાદ રહેશે. જય હિન્દ!

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી