થાઈલેન્ડ: સસ્તામાં બીચ અને શોપિંગની મજા લેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ.
વિયેતનામ: સુંદર કુદરતી દ્રશ્યો અને ઓછા ખર્ચમાં વૈભવી અનુભવ મળે છે.
શ્રીલંકા: નજીક હોવાથી ફ્લાઇટ ટિકિટ ઓછી અને ફરવા માટે શ્રેષ્ઠ છે.
નેપાળ: સસ્તા ખર્ચે પહાડોની સુંદરતા માણવા માટેનું બેસ્ટ સ્થળ.
બાલી (ઈન્ડોનેશિયા): હનીમૂન અને આરામદાયક વેકેશન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
દુબઈ: અદભૂત ઈમારતો અને ડેઝર્ટ સફારીનો આનંદ બજેટમાં લઈ શકાય છે.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી