લેહ લદાખ (Ladakh) – મોનસૂન પછીનો સમય શાંત અને ઓછી ભીડ
કેરળ (Kerala) – હરિયાળી અને backwaters મોનસૂનમાં વધુ સુંદર લાગે
કૂર્ગ (Coorg, Karnataka) – Coffee plantations અને ધોધો જોવાની મજા આવે
ઉતિ (Ooty) – ઠંડક અને ચા બગીચાઓ સાથે હિલ સ્ટેશનની મજા.
ગોઆ (Goa) – ઓફ-સીઝન શાંતિ માટે, વરસાદમાં અલગ વેધર ની મજા માળી શકો.
મેઘાલય (Meghalaya) – ચેરાપુંજી, જીવંત રૂટ બ્રિજ અને ઝરણાઓ પ્રસિદ્ધ છે.
વેલી ઓફ ફ્લાવર્સ (Uttarakhand) – સપ્ટેમ્બરમાં પૂર્ણ ફુલવાળી પહાડી.
માઉન્ટ આબૂ (Mount Abu) – રાજસ્થાનનું શાંત હિલ સ્ટેશન.
બાલી (Bali, Indonesia) – સસ્તું અને સુંદર, ઓગસ્ટ-સપ્ટે માટે પરફેક્ટ.
માલદિવ્સ (Maldives) – વરસાદ ઓછી, શાંતિ અને બીચ લવર્સ માટે.
સિંગાપુર(singapore) – ટૂંકી ટ્રિપ માટે સરસ, સાફ અને family-friendly.
શ્રીલંકા(sri lanka) – ઓગસ્ટ-સપ્ટે માં સુંદર બીચ અને હેરીટેજ સ્પોટ્સ.
સ્વિટ્ઝર્લેન્ડ(Switzerland) – થોડી ઠંડક સાથે Europe નું જાદૂ.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી