ઉનાવટુના બીચ તેના શાંત પાણી અને રિસોર્ટ્સ માટે પ્રખ્યાત છે.
મિરિસા બીચ વ્હેલ જોવા અને સનસેટ માટે શ્રેષ્ઠ સ્થળ છે.
બેન્ટોટા બીચ વોટર સ્પોર્ટ્સ અને સાહસ માટે જાણીતો છે.
અરૂગમ બે સર્ફિંગ પ્રેમીઓ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે.
હિન્કાડુઆ બીચ તેના સુંદર કોરલ રીફ માટે પ્રખ્યાત છે.
નીલાવેલી બીચ સફેદ રેતી અને સ્વચ્છ પાણી માટે જાણીતો છે.
ટ્રિંકોમાલીમાં દરિયા કિનારે શાંતિનો અનુભવ કરી શકાય છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ