/>
Burj Khalifa થી દુબઈનો સુંદર નજારો જોવા લિફ્ટથી ઉપર જાવ અને મજા લો.
Dubai Mall માં ખરીદી, ખાવા-પીવા અને મનોરંજનની ઘણી મજાની જગ્યા.
Dubai Marina ખાતે લાઇટ્સ વચ્ચે વોક અને બોટ રાઈડનો આનંદ લો.
Palm Jumeirah ટાપુનો શાનદાર બીચ અને લક્ઝરી હોટલનો અનુભવ કરો.
Burj Al Arab હોટેલ, તેને બહારથી જ જોવું અદ્ભુત દ્રશ્ય છે.
ડેઝર્ટ સફારીમાં ઊંટસવારી, ડ્યૂન બેશિંગ અને અરબ શોનો આનંદ માણો.
ગ્લોબલ વિલેજમાં વિવિધ દેશોની સંસ્કૃતિ, ખોરાક અને શોપિંગ કરો.
દુબઈ ફ્રેમ પરથી જૂના અને નવા દુબઈનો અનોખો નજારો માણો.
જેબીઆર બીચ પર સમુદ્રકાંઠે મોસમનો આનંદ અને મજા ભરેલી પ્રવૃત્તિઓ.
દીરા ગોલ્ડ માર્કેટમાં સોનાની ચમક વચ્ચે શોપિંગનો અલગ જ અનુભવ લો.

Recommended Stories

gujarat

થોડી પળો નેચર સાથે… અને મળશે શાંતિનો સાચો અર્થ

national-international

જે બધું કહેતા નથી, પણ બધું કરી બતાવે છે — હેપ્પી મેન’સ ડે

national-international

પ્રી-વેડિંગ ફોટોઝ માટે આ સ્થાન અલ્ટીમેટ છે

national-international

Let every child dream freely, fly freely