/>
આજે ધનતેરસનો પાવન દિવસ! આ દિવસથી દિવાળીની શરૂઆત થાય છે
ધનતેરસનું મહત્ત્વ આ દિવસે સમૃદ્ધિ અને આરોગ્ય માટે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા થાય છે
ધનતેરસના દિવસે શું ખરીદવું? ચાંદી, સોનું, વાસણ કે પછી નવું ઘરઘરનું સામાન — શુભ માનવામાં આવે છે
આરોગ્યનું પ્રતિક ભગવાન ધન્વંતરી આયુર્વેદના દેવતા છે, તેથી સ્વાસ્થ્યની પ્રાર્થના પણ આ દિવસે ખાસ થાય છે
ઘરમાં દીયા પ્રગટાવવાની પરંપરા સાંજે લક્ષ્મીજીનું સ્વાગત કરવા દીવા પ્રગટાવી ઘર પ્રકાશિત કરાય છે
નવા કપડાં અને ખુશીઓ લોકો નવા કપડાં પહેરીને પરિવાર સાથે ધનતેરસની ઉજવણી કરે છે
ખાસ ભોજન આ દિવસે મીઠાઈઓ અને ખાસ ભોજન બનાવી દેવતાઓને ભોગ લગાડવામાં આવે છે
ધનતેરસની પૂજા વિધિ કલશ સ્થાપના, લક્ષ્મીજી અને ધન્વંતરીની પૂજા, દીવા પ્રગટાવી આરતી કરવામાં આવે છે
શુભ સમય સાંજના સમયે સોનાં-ચાંદીની ખરીદી અને પૂજા કરવા અત્યંત શુભ માનવામાં આવે છે
ધનતેરસનો સંદેશ આપણા જીવનમાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને ખુશીઓના પ્રકાશ સાથે દિવાળી શરૂ કરીએ
Recommended Stories
dharama
દક્ષિણ ભારતનાં એ પવિત્ર ધામ જ્યાં શ્રી રામના નામથી ગુંજે દરેક ધડકન
dharama
“આજે ગંગા ઘાટ નહીં, પણ દરેક હૃદયમાં ઝળહળે દીવા
dharama
તુલસી વિવાહમાં કરેલા આ કાર્યો ખોલે છે સુખ, સમૃદ્ધિ ના દ્વાર
dharama
ઘરમાં મોરપંખ રાખો નકારાત્મકશક્તિ દૂર કરો અને સકારાત્મક ઊર્જાને આમંત્રો