અખરોટ – સ્વાસ્થ્ય માટે ખજાનો.
સવારે ખાલી પેટે અખરોટ ખાવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
રાતે પાણીમાં ભીંજવેલા અખરોટ સવારે લેવાથી વધુ લાભ મળે છે.
એથી ઉર્જા વધે છે અને દિવસભર તાજગી રહે છે.
અખરોટ ખાવાથી યાદશક્તિ અને મગજની શક્તિ વધે છે.
હૃદય સ્વાસ્થ્ય માટે સવારનો સમય સૌથી વધુ અસરકારક.
રાત્રે અખરોટ ખાવાથી ક્યારેક પાચન તકલીફ થઈ શકે.
ભોજન સાથે થોડી માત્રામાં અખરોટ લેવાથી પણ પોષક તત્વો મળે છે.
રરોજ 2–4 અખરોટ પૂરતા છે, વધુ ખાવું ટાળવું.
યાદ રાખો – સવારનો સમય છે અખરોટ માટેનો શ્રેષ્ઠ સમય!

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ