કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹111નો મોટો વધારો થયો.
ઘરેલું ગેસ (14 kg) સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
Delhi-NCRમાં PNGના ભાવમાં પ્રતિ SCM ₹0.70નો ઘટાડો કરાયો.
જેટ ફ્યુઅલ (ATF) સસ્તું થતા હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે.
મર્સિડીઝ અને BMW જેવી લક્ઝરી કાર ખરીદવી હવે મોંઘી બનશે.
MG, નિસાન અને રેનો જેવી કંપનીઓએ પણ કારના ભાવ વધાર્યા.
ઓસ્ટ્રેલિયામાં ભારતની 100% નિકાસ હવે ટેરિફ-મુક્ત (Zero Tax) થશે.
જાન્યુઆરી 2026માં વિવિધ તહેવારોને કારણે બેંકો 16 દિવસ બંધ રહેશે.

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

કેમિકલ્સ નહીં, દૂધ અપનાવો… સ્કિન આપમેળે ચમકે