રોઝમેરી એ એક સુગંધિત ઔષધીય છોડ છે. તેના તેલથી વાળની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
રોઝમેરી વાળની રુટ્સને મજબૂત બનાવે છે. તે નવા વાળની વૃદ્ધિમાં મદદ કરે છે.
રોઝમેરી તેલ માથામાં લોહીનો પ્રવાહ વધારે છે. આથી વાળ જાડા અને ઘેરા બને છે
તે વાળને પોષણ આપી ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગ વાળને ઘાઘરા બનાવે છે.
રોઝમેરીમાં એન્ટી-ફંગલ ગુણધર્મ હોય છે. જે માથાના ફૂગના સંક્રમણ દૂર કરે છે.
તે Excess Oil નિયંત્રિત કરે છે. જેથી સ્કાલ્પ સાફ અને હેલ્ધી રહે છે.
રોઝમેરી વાળને નરમ અને મસરૂણ બનાવે છે. તે કુદરતી કંડિશનર તરીકે કામ કરે છે.
તેના ઉપયોગથી વાળમાં ખુશ્બૂ રહે છે. જેથી તમે તાજગી અનુભવશો.
રોઝમેરીનું તેલ માથામાં હળવે મસાજ કરો. અઠવાડિયામાં 2-3 વખત ઉપયોગ કરો હેલ્ધી હેર માટે.
Recommended Stories
health-lifestyle
ઘૂંટણના દુખાવા માટે આજેજ આ ઘરગથ્થુ ઉપાય અજમાવો
entertainment
યૂટ્યુબર આશીશ ચંચલાણીએ માત્ર 6 મહિનામાં 40 કિલો વજન ઘટાડ્યું
health-lifestyle
જન્મ મહિના પ્રમાણે વ્યક્તિગત ગુણો
dharama
શું વાસ્તુના કારણે નસીબ અટકી ગયું છે? જાણો રૂમની દિશા