હોળીના દિવસે અનેક રાશિ માટે બની રહ્યા છે શુભયોગ
હોળીના દિવસે ગ્રહોના રાજા સૂર્ય કરશે મીન રાશિમાં ગોચર.
આ ગોચરથી થશે આ ૩ રાશિના જાતકોને ફાયદો:
વૃષભ રાશી : કાર્યસ્થળ પર સહકાર મળશે. રોકાણ પર સારા લાભ ની સંભાવના.
2. મિથુન રાશિ: જીવનમા નવા રસ્તા ખુલશે અને વ્યક્તિગત વિકાસ પણ થશે.
3. ધન રાશી: યાત્રા કરવાના યોગ બને છે. આર્થિક સમસ્યાનો સમાધાન આવશે.
હોળી દહનનું શુભ મુહૂર્ત પણ જાણો:
13મીએ રાત્રે 11 વાગીને 26 મિનિટથી રાત્રે 12 વાગીને 30 મિનિટ સુધી

Recommended Stories

dharama

સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ

dharama

ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ

dharama

સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ