બોલીવુડના ટોપ એક્ટર્સ એક ફિલ્મના કરોડો રુપિયા ચાર્જ કરે છે.
તેમ છતાં બોલીવુડના કેટલાક એક્ટર્સ તેની પત્નીઓ સામે ગરીબ લાગે.
એટલે કે આ બોલીવુડ સ્ટાર્સની પત્ની કરોડોની સંપત્તિની માલકણ છે. તેમની સંપત્તિ 1600 કરોડ સુધીની છે.
કરીના કપૂર ખાનની કુલ સંપત્તિ 485 કરોડ રુપિયા છે. તે પોતાના પતિ અને બંને દીકરા સાથે બાંદ્રામાં ઘરમાં રહે છે.
શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ આ લીસ્ટમાં આવે છે. તે જાણીતી ઈંટીરિયર ડિઝાઈન છે. તે ગૌરી ખઆન ડિઝાઈન્સની સંસ્થાપક છે. તેનું એક રેસ્ટોરન્ટ પણ છે.
ઐશ્વર્યા રાય બચ્ચનની કુલ સંપત્તિ 850 કરોડ હોવાનો અંદાજ છે. તેની પાસે મુંબઈમાં કીમતી અપાર્ટમેન્ટ છે અને દુબઈમાં પણ એક વીલા છે.
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક કાજોલ પણ તેના પતિ અજય દેવગન કરતાં વધારે અમીર છે. કાજોલની કુલ સંપત્તિ 240 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.
ટ્વીંકલ ખન્નાની કુલ સંપત્તિ અંદાજે 272 કરોડ રુપિયા છે. ટ્વિંકલ ખન્ના એક લેખિકા, સ્તંભકાર અને ઈંટીરિયર ડિઝાઈનર છે.
Recommended Stories
gujarat
Janki Bodiwala નું રાષ્ટ્રીય એવોર્ડ જીતવું – ગુજરાતનો ગૌરવ
entertainment
Anushka Sen ના ફોટોઝ જોઇને ફેન્સએ કહ્યુ – Wow Moment!
entertainment
Avneet Kaur ની નવી તસવીરોમાં એન્જલ જેવી સુંદરતા
entertainment
SRK ને મળ્યો પ્રથમ National Award – એક સપનાનું સાકાર થવું