મુસાફરીમાં મદદરૂપ એવા જરૂરી એપ્સ—ટ્રાવેલ સરળ બનાવો.
Google Maps – રસ્તો, ટ્રાફિક અને નેરવિગેશનનું સોલ્યુશન.
Booking.com – હોટેલ, હોમસ્ટે અને સસ્તા રૂમ બુકિંગ માટે.
MakeMyTrip – ફ્લાઇટ, ટ્રેન અને બસ બુકિંગ એક જ જગ્યાએ.
Airbnb – કમ્ફર્ટ અને યુનિક રહેવાની જગ્યા માટે બેસ્ટ
Google Translate – ભાષા ન આવડે તો પણ વાતચીત સરળ.
Uber / Ola – સુરક્ષિત અને સરળ લોકલ ટ્રાવેલ માટે.
PackPoint – મુસાફરી માટે શું લેવું તે મુજબની પેકિંગ લિસ્ટ.
XE Currency – કરન્સી કન્વર્ઝન ઝડપી અને એક્યુરેટ.
TripIt – તમારી આખી મુસાફરીની પ્લાનિંગ એક જગ્યાએ.
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો