જાંબુ: આ ફળ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
સફરજન: સફરજનમાં ફાઈબર વધુ હોય છે, જે શુગરને અચાનક વધતા અટકાવે છે.
પપૈયું: પપૈયું એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર અને ડાયાબિટીસ માટે સુરક્ષિત છે.
નાસપતિ: ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતું આ ફળ ડાયાબિટીસમાં ઉત્તમ છે.
કીવી: વિટામિન C થી ભરપૂર કીવી ગ્લુકોઝ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
સંતરા: સંતરામાં રહેલ ફાઈબર પાચન ધીમું કરી શુગરને કાબૂમાં રાખે છે.
તરબૂચ: મર્યાદિત માત્રામાં તેનું સેવન હાઇડ્રેશન માટે સારું છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ