Santorini, Greece: સુંદર બ્લુ અને વ્હાઈટ ઘરો અને સનસેટ માટે ફેમસ છે.
Amalfi Coast, Italy: પહાડો પર વસેલા રંગીન ગામડા અને બીચ ખૂબ સુંદર છે.
Dubrovnik, Croatia: આ શહેર તેના ઐતિહાસિક કિલ્લા માટે જાણીતું છે.
Paris, France: એફિલ ટાવર અને લક્ઝરી ફેશન માટે પેરિસ બેસ્ટ લોકેશન છે.
Swiss Alps: ગરમીમાં ઠંડક માટે સ્વિટ્ઝર્લેન્ડના પહાડો શ્રેષ્ઠ છે.
Barcelona, Spain: અહીં અનોખું આર્કિટેક્ચર-વાઈબ્રન્ટ બીચ જોવા મળે છે.
Lisbon, Portugal: આ ઐતિહાસિક શહેર તેના સસ્તા ફૂડ માટે જાણીતું છે.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી