અળસી: રોજ ૧ ચમચી શેકેલી અળસીનો પાવડર ગરમ પાણી સાથે લેવો જોઈએ.
સવારે ખાલી પેટે પલાળેલી મેથી ચાવીને ખાવાથી કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે.
ચિયા સીડ્સ: ૧ ચમચી ચિયા સીડ્સને પાણીમાં પલાળીને સ્મૂધી કે શરબતમાં લો.
તલ: કાળા તલને હળવા શેકીને સલાડ અથવા સીધા ચાવીને ખાઈ શકાય છે.
નાસ્તામાં કે દહીં સાથે સૂર્યમુખીના બીજ લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ