5 Apps જે દરેક વિદ્યાર્થી પાસે હોવા જોઈએ Study + Productivity માટે
Google Classroom Online class, assignment અને notes માટે best
Teachers સાથે direct connect Study બધું એક જગ્યાએ
youTube Free education + concepts clear
Competitive exams થી college study બધું અહીં મળે
Notion Notes, to-do list અને planning માટે perfect
Study life ને simple અને organized બનાવે
Duolingo Language learning fun અને easy બનાવે
Forest App Phone addiction ઘટાડે, focus વધારેછે
આ 5 Apps અપનાવો અને smart student બનો

Recommended Stories

education-career

માત્ર 30 દિવસમાં અંગ્રેજી બોલતા શીખવાની માસ્ટર ફોર્મ્યુલા

international

શા માટે ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે જર્મની પસંદ કરવું જોઈએ?

education-career

યોગ્ય સ્ટડી હેબિટ્સ અપનાવો અને સફળતા સરળ બનાવો

education-career

2026માં ટેકનોલોજી લાવશે સ્માર્ટ જીવન અને ભવિષ્યની નવી શરૂઆત