વર્ષ 2026 નું પ્રથમ સૂર્યગ્રહણ February 17 ના રોજ થશે.
આ ગ્રહણને 'Ring of Fire' અથવા એન્યુલર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
ભારતીય સમય મુજબ તે બપોરે 12:31 PM થી 4:27 PM સુધી રહેશે.
આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી કોઈ સૂતક લાગશે નહીં.
આ નજારો મુખ્યત્વે Antarctica અને South Africa માં જોવા મળશે.
સૂર્ય એક તેજસ્વી વીંટી જેવો દેખાશે, જેને વૈજ્ઞાનિક નજારો માનવામાં આવે.
વર્ષનું બીજું પૂર્ણ સૂર્યગ્રહણ August 12, 2026 ના રોજ થશે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો