સિંગાપોરનું ચાંગી એરપોર્ટ તેના અદભૂત ઇન્ડોર વોટરફોલ માટે જાણીતું છે.
કતારનું હમાદ એરપોર્ટ લક્ઝરી અને મોર્ડન આર્કિટેક્ચરનો નમૂનો છે.
ઇંચિયોન એરપોર્ટ પર કોરિયન સંસ્કૃતિ અને બગીચા જોવા મળે છે.
દુબઈ એરપોર્ટ તેની વિશાળતા અને ભવ્ય સુવિધાઓ માટે પ્રખ્યાત છે.
મુંબઈનું એરપોર્ટ તેની કલાત્મક છત અને ડિઝાઇન માટે ખાસ છે.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી