મેષ રાશિ: લગ્ન ભાવનો ચંદ્ર આત્મવિશ્વાસ વધારશે અને પ્રગતિના દ્વાર ખોલશે
૧૧મા ભાવમાં બુધના પ્રભાવથી આવક વધશે અને નવા સંબંધો ફળશે.
મિથુન રાશિ: બુધ ભાગ્ય ભાવમાં હોવાથી ૨૧ માર્ચ પછી સફળતાના દ્વાર ખુલશે.
પરીક્ષામાં વિજય અને કાર્યસ્થળ પર માન-સન્માન મળવાની પૂરી શક્યતા છે.
કુંભ રાશિ: ત્રિ-એકાદશ યોગથી તર્કશક્તિ વધશે અને સમાજમાં નવી ઓળખ બનશે.
મહેનતને ભાગ્યનો સાથ મળશે અને લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાશે.
Recommended Stories
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો
dharama
ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!
dharama
રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!