તુલસીને રોજ 6 થી 8 કલાક તડકો મળે તે ખૂબ જ જરૂરી છે.
માટી સુકાય ત્યારે જ પાણી આપો, વધુ પાણીથી મૂળ સડી શકે છે.
દર મહિને થોડું છાણિયું ખાતર આપવાથી છોડ લીલોછમ રહેશે.
ફૂલ (મંજરી) આવતા જ તેને કાપી લો, જેથી છોડ ઘટાદાર બને.
શિયાળામાં ઠંડીથી બચાવવા છોડને રાત્રે ઢાંકીને રાખો.
પાંદડા પર કીડા લાગે તો લીમડાના તેલનો છંટકાવ કરો.
પાણી નીકળી જાય તેવા છિદ્રવાળા માટીના કુંડાનો જ ઉપયોગ કરો.
Recommended Stories
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો
dharama
ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!
dharama
રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!