જિરાફ વિશ્વનું સૌથી ઊંચું ભૂચર પ્રાણી છે, જેની ઊંચાઈ 19 ફૂટ હોય છે.
આફ્રિકન હાથી બીજા ક્રમે આવે છે, જે 13 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે.
ઓસ્ટ્રિચ સૌથી ઊંચું પક્ષી છે, જેની ઊંચાઈ લગભગ 9 ફૂટ સુધી હોય છે.
સફેદ રીંછ (પોલર બીયર) પાછળના પગે ઉભા રહે ત્યારે 10 ફૂટ ઊંચા લાગે છે.
મૂસ (Moose) હરણની પ્રજાતિનું સૌથી ઊંચું પ્રાણી જે 7 ફૂટ ઊંચું હોય છે.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી