નવશેકું લીંબુ પાણી: વિટામિન C ત્વચાને સાફ કરી ગ્લો લાવે છે.
ગ્રીન ટી: એન્ટી-ઓક્સિડન્ટ્સ કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે.
પાલક અને કાકડીનો જ્યુસ: તે ત્વચાને અંદરથી હાઇડ્રેટ અને ડિટોક્સ કરે છે.
બીટનો રસ: લોહી શુદ્ધ કરી ચહેરા પર કુદરતી ગુલાબી ચમક લાવે છે.
નારિયેળ પાણી: તે ત્વચાને નરમ બનાવે છે અને ડાઘ-ધબ્બા ઘટાડે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ