Back Back
લાબુબુ ડોલ વેચીને વાંગ નીંગ કરોડપતિ બન્યો.
credit-labubu_shopig
વાંગ નીંગ, 38, હવે ચીનના ટોપ 10 અમીરોમાં સામેલ થયો.
પોપ માર્ટના શેર ચડતાં એક જ દિવસે વાંગ નીંગને $1.6 અબજ મળ્યાં.
લાબુબુ પાત્ર 2019માં પોપ માર્ટના બ્લાઈન્ડ બોક્સમાં આવ્યું.
લોકો બ્લાઈન્ડ બોક્સમાંથી દુર્લભ ગૂડ્ડા મેળવવા માટે વારંવાર ખરીદે છે.

Recommended Stories

image

entertainment

અવનીત કૌર પહોંચી ડિઝનીલેન્ડમાં – નિહાળો ફોટોઝ
image

entertainment

મલાઈકાની સ્ટાઈલ યાત્રા–ધમાલભર્યું ધમાલ
image

entertainment

Metro… In Dino: પ્રેમ, તણાવ અને ટેક્નોલોજી વચ્ચેની કહાણી
image

entertainment

અનન્યા પાંડેનો ઉમરાવ જાન સ્ક્રીનિંગને લઈને ખાસ પોસ્ટ