રસોડાના સામાનથી નેચરલ ગ્લો મેળવો!
મધ = નેચરલ મોઇશ્ચરાઇઝર, ચહેરો ચમકે.
દૂધથી સ્કિન નરમ અને સ્મૂથ બને.
કાકડી = સ્કિન કૂલિંગ + ફ્રેશ લુક.
ઓટ્સ સ્ક્રબ સ્કિનને ડીપ ક્લીન કરે.
કેળું = ગ્લો + નેચરલ હાઇડ્રેશન.
એલોઅ વેરા = પિમ્પલ્સ અને સ્કિન પ્રોબ્લેમ્સ સોલ્યુશન.
ગ્રીન ટી સ્કિનને ડિટોક્સ કરી ચમક આપે.
રસોડાના નેચરલ હૅક્સથી સ્કિન હંમેશાં ગ્લોઈંગ.
Recommended Stories
gujarat
નવરાત્રી દરમિયાન ચમકતી ત્વચા અને મજબૂત વાળ માટે આ ટિપ્સ અજમાવો
health-lifestyle
Cycling: આરોગ્ય તરફનો સરળ રસ્તો
health-lifestyle
હિબિસ્કસ ચા – સ્વાદ સાથે આરોગ્યનો ખજાનો
health-lifestyle
પોહા – હળવું અને હેલ્ધી નાસ્તો