યાત્રા ૫ વર્ષ બાદ શરૂ થઇ, તેની બીજી બેચ આજે શરૂ થઇ.
COVID-19 અને સરહદી તણાવથી 2020 પછી યાત્રા બંધ હતી
750 યાત્રાર્થીઓ લોટરીથી પસંદ કરાયા છે
યાત્રા માટે ઉંમર 18થી 70 અને ભારતીય નાગરિક હોવું જોઈએ
યાત્રા જૂનથી ઓગસ્ટ 2025 સુધી ચાલશે
પ્રથમ બેચ 10 જુલાઈ આસપાસ તિબ્બતમાં પ્રવેશ કરી હતી.
વ્યવસ્થા KMVN દ્વારા—રહેઠાણ, ભોજન, ચિકિત્સા સહાય
યાત્રા માટે ડૉક્ટરી ચેકઅપ અને ફિટનેસ ટેસ્ટ જરૂરી છે
યાત્રા ભારત-ચીન સંબંધોમાં સકારાત્મક સંકેત છે
Recommended Stories
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ
dharama
સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
dharama
19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ